આ
પુસ્તક કોના માટે છે?
(અને કોના માટે નથી!)
જો તમે:
- અંદરથી જિવવા અને જિતવા માંગતા
હો તો …
તો આ 'ચૈતન્યોગ્રાફી' તમારા માટે જ છે!
પુસ્તકની
અંદર તમને શું મળશે?
- એક અનોખો ડ્રાઈવર: જેની પાસે લાયસન્સ નથી, પણ એ તમારી જિંદગીની બસને મંજિલ
સુધી પહોંચાડવાની ગેરંટી આપે છે.
- ઓગળતો આઈસ્ક્રીમ: જે શીખવશે કે કાલે પૂરો થઈ જશે
એ બીકે આજે એનો સ્વાદ માણવાનું ચૂકાય નહીં.
- એક જાદુઈ ચશ્મા: જે પહેરતા જ તમને તમારી આસપાસની
સામાન્ય દુનિયામાં પણ ‘ચૈતન્ય’ (મેજિક) દેખાવા લાગશે.
લેખક છે
ડૉ.હાર્દિક નિકુંજ યાજ્ઞિક…
જેણે “ઇશ્વરોલોજી” અને “ યુથોપનિષદ” જેવા સહજ પૂસ્તકો આપ્યા છે…
ખાસ
નોંધ:
અહી કોઈ 'ઉપદેશ'
નથી, હા, છે
તો એક 'ઉત્સવ' છે. આ પુસ્તક વાંચીને તમે દુનિયા નહીં બદલી શકો, પણ દુનિયાને જોવાની તમારી 'નજર' ને ચોક્કસ બદલી દેશો.. વોરેન્ટી ના જમાનામાં ગેરેન્ટી!!!
તૈયાર છો, તમારી ભીતરનો પ્રવાસ શરૂ કરવા માટે?